બાયોડીઝલ ભરેલા બેરલ ના મુદ્દામાલ સાથે આરોપી ને પકડી પાડતી એલ.સી.બી. અરવલ્લી

હિન્દ ન્યૂઝ,  અરવલ્લી, તા૦૩/૧૦/૨૦૨૦, ગુજરાત સરકારના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકો બાબતોના વિભાગના પત્ર આધારે રાજ્યભરમાં બાયોડિઝલના અનઅધિકૃત વેચાણને અટકાવવા બાબતની આપેલ સૂચનાઓ અન્વયે પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી (ડી.જી.પી.) ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓ દ્વારા જિલ્લાઓમાં અનઅધિકૃત રીતે કાર્યરત Bio-Diesel ના Retail Outlet વિરૂધ્ધ જરૂરી ટીમો બનાવી કાર્યવાહી કરવા સુચનાઓ આપેલ જે અંગે અભય ચુડાસમા, પોલીસ મહાનિરીક્ષક ગાંધીનગર વિભાગ, ગાંધીનગર નાઓ તેમજ સંજય ખરાત, પોલીસ અધિક્ષક અરવલ્લી, મોડાસા નાઓ દ્વારા અરવલ્લી જિલ્લામાં આવા વેચાણ કરનાર વિરૂધ્ધ કાર્યવાહી કરવા સૂચનાઓ આપી ટીમ વાઇઝ કામગીરી કરવા જણાવેલ. ઉપરોકત સૂચના અન્વયે આર.કે.પરમાર, … Continue reading બાયોડીઝલ ભરેલા બેરલ ના મુદ્દામાલ સાથે આરોપી ને પકડી પાડતી એલ.સી.બી. અરવલ્લી